(Hardcover)
સટોરી àªàªŸàª²à«‡ આતà«àª®àª¬à«‹àª§. અચાનક મળેલા આતà«àª®-જà«àªžàª¾àª¨àª¨à«‡ àªà«‡àª¨ બà«àª¦à«àª§àª¿àªàª®àª®àª¾àª‚ સટોરી કહેવાય છે. આ કથા આતà«àª®à«‹àª¦à«àª§àª¾àª°àª¨à«€ છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી àªàª• વà«àª¯àª•à«àª¤àª¿àª¨à«àª‚ જીવન, સમજણ અને સà«àªµà«€àª•ારથી કઈ રીતે પરિવરà«àª¤àª¨ પામે છે àªàª¨à«€ કથા છે. આપણને સહà«àª¨à«‡ જેની સૌથી વધારે જરૂર છે àªàªµà«€ આતà«àª®-ખોજ આ કથાનો કેનà«àª¦à«àª°àªµàª°à«àª¤à«€ વિચાર છે. ઉદાસીથી ઉદà«àª§àª¾àª° સà«àª§à«€àª¨à«€ યાતà«àª°àª¾àª®àª¾àª‚ આપણને દરેકને àªàª• વà«àª¯àª•à«àª¤àª¿àª—ત બà«àª¦à«àª§àª¨à«€ જરૂર પડે છે. વિષાદમાંથી સાંખà«àª¯ સà«àª§à«€ જવા માટે àªàª• પરà«àª¸àª¨àª² કૃષà«àª£àª¨à«€ જરૂર વરà«àª¤àª¾àª¯ છે. વિષાદની પીડા જà«àª¯àª¾àª°à«‡ àªàª¨à«€ ચરમસીમાઠપહોંચે છે, તà«àª¯àª¾àª°à«‡ આતà«àª®àª¬à«‹àª§ જનà«àª®à«‡ છે. જà«àªžàª¾àª¨àª®àª¾àª°à«àª— ગà«àª—લ પર નથી જડતો. તà«àª¯àª¾àª‚ સà«àª§à«€ પહોંચવા માટે કોઈ જà«àªžàª¾àª¨à«€àª¨à«€ મદદ લેવી પડે છે. પà«àª¸à«àª¤àª•, પà«àª°àª¤à«€àª¤àª¿ અને પà«àª°àªœà«àªžàª¾àªµàª¾àª¨ મનà«àª·à«àª¯, આ તà«àª°àª£à«‡àª¯ આપણો ઉદà«àª§àª¾àª° કરે છે. ઠબà«àª¦à«àª§àª¨à«€ હોય કે કૃષà«àª£àª¨à«€, મહાવીરની હોય કે મહાતà«àª®àª¾àª¨à«€, આપણી સમજણ અને ચેતનાના વિસà«àª¤àª¾àª° માટે કથા જરૂરી હોય છે. કથા જ આપણà«àª‚ કલà«àª¯àª¾àª£ કરે છે. àªàªµà«€ જ àªàª• કલà«àª¯àª¾àª£àª•ારી કથા àªàªŸàª²à«‡ સટોરી.